ભરૂચ જંબુસર બાયપાસ ઓવરબ્રિજ ત્રણ દિવસ રહેશે બંધ, અંકલેશ્વર બાદ ભરૂચમાં પણ સર્જાશે ટ્રાફિકજામની પરિસ્થિતિ !
જંબુસર ઓવરબ્રિજ પર સમારકામની કામગીરીને લઈને 21 થી 23 એપ્રીલ દરમ્યાન બ્રિજ વાહન વ્યવહાર માટે બંધ રાખવાનો તંત્ર દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે
જંબુસર ઓવરબ્રિજ પર સમારકામની કામગીરીને લઈને 21 થી 23 એપ્રીલ દરમ્યાન બ્રિજ વાહન વ્યવહાર માટે બંધ રાખવાનો તંત્ર દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે
બાયપાસ રોડથી કંથારીયાનો માર્ગ અત્યંત બિસ્માર, માર્ગ બિસ્માર બનતા વાહનચાલકોમાં રોષ ફેલાયો