New Update
/connect-gujarat/media/post_banners/9a01f3fc31609f007bafb32e6e773f4b6f828a6aab585bd6e5eb7d6e967ab989.jpg)
ભરૂચની જંબુસર નગરપાલિકા દ્વારા સફાઈ કામદારોના મેડિકલ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું ભરૂચની જંબુસર નગરપાલિકામાં કામ કરતા સફાઈ કામદારો માટે જંબુસર સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ ખાતે મેડિકલ કેમ્પ રાખવામાં આવ્યો હતો.જેમાં નગરપાલિકાના સફાઈ કરતા તમામ કામદારોનું મેડિકલ ચેકઅપ કરવામાં આવ્યું હતું.નગરપાલિકાના તમામ સફાઈ કામદારોએ આ મેડિકલ કેમ્પનો લાભ લીધો હતો.આ કેમ્પમા જંબુસર સબડ્રિસ્ટિકટ હોસ્પિટલના તમામ તબીબો હાજર રહ્યા હતા