ભરૂચ: જંબુસરના સારોદ ગામના યુવાનની દક્ષિણ આફ્રિકામાં હત્યા, લૂંટના ઇરાદે નિગ્રોએ ગોળી ધરબી દીધી
દક્ષિણ આફ્રિકામાં નીગ્રો લૂંટારૃઓએ એ મૂળ ભરૂચના જંબુસર તાલુકાના સારોદ ગામના યુવાનની મારી હત્યા કરી નાખી છે.
દક્ષિણ આફ્રિકામાં નીગ્રો લૂંટારૃઓએ એ મૂળ ભરૂચના જંબુસર તાલુકાના સારોદ ગામના યુવાનની મારી હત્યા કરી નાખી છે.
ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના માસર રોડ ખાતે જરૂરિયાતમંદ લોકો માટે હાડકાના રોગનો મફત નિદાન કેમ્પ યોજાયો હતો.
ભરૂચના જંબુસર તાલુકાના સીગામ ખાતે ભાજપ દ્વારા સ્નેહમિલન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું
કાવી પોલીસ મથકના છેલ્લા 3 વર્ષથી પોકસોના ગુનામાં નાસતા ફરતા આરોપીને પોલીસે કનગામ ગામની નવી નગરીમાંથી સગીરા સાથે ઝડપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
કાવલી ગામ ખાતેથી જુગારધામ પર ક્રાઇમ બ્રાન્ચ પોલીસ દરોડા પાડી હજારોના મુદ્દામાલ સાથે 8 જેટલા ખૈલીઓને ઝડપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના કાવા ગામ ખાતે મકાનની દીવાલ અચાનક ધરાશાયી થતાં ભાગદોડ મચી જવા પામી હતી.