ભરૂચ ભરૂચ: જંબુસર નગરપાલિકાના સફાઈ કામદારો માટે મેડિકલ કેમ્પ યોજાયો જંબુસર નગરપાલિકામાં કામ કરતા સફાઈ કામદારો માટે જંબુસર સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ ખાતે મેડિકલ કેમ્પ રાખવામાં આવ્યો By Connect Gujarat 30 Sep 2023 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ ભરૂચ : જંબુસર પાલિકાની સામાન્ય સભા મળી, સર્વાનુમતે મંજૂર થયેલા કેટલાક કામોમાં મતભેદ સર્જાયો... પાલિકાની જગ્યામાં દુકાનો ઓફિસોના ભાડા અંગેના નિયમો બનાવવાના કામે વિરોધ સાથે મતભેદ જોવા મળ્યા હતા. By Connect Gujarat 28 Apr 2023 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ ભરૂચ : જંબુસરમાં ખુલ્લી ગટર-કાંસમાં લોકો સહિત પશુઓ ખાબકવાના બનાવમાં વધારો, પાલિકા પ્રત્યે નગરજનોમાં રોષ..! ગટરમાં પડી જતા જ આધેડે બૂમરાડ કરતા આજુબાજુના રહીશોએ આધેડને બહાર કાઢ્યા હતા. ત્યારબાદ લોકોએ સ્વચ્છ પાણીથી આધેડને સાફ પણ કર્યા હતા. By Connect Gujarat 02 Apr 2023 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ ભરૂચ : જંબુસરની નવયુગ વિદ્યાલયે રૂ. 1.70 લાખની બાકી વેરાની રકમ ભરપાઈ ન કરતા પાલીકાએ શાળાને સીલ કરી... નવયુગ વિદ્યાલયે રૂ. 1.70 લાખની બાકી વેરા પેટેની રકમ ભરપાઈ ન કરતા જંબુસર પાલીકા દ્વારા શાળાને સીલ કરવામાં આવતા ચકચાર મચી જવા પામી છે. By Connect Gujarat 14 Sep 2022 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ ભરૂચ: જંબુસર તંત્રની બેદરકારીના કારણે બાઇક ચાલકનો જીવ માંડ બચ્યો, વિડીયો થયો વાયરલ જંબુસરમાં માંડવ ફળિયા પાસેના મુખ્ય માર્ગ પર ગટરનું ઢાંકણું ઘણા સમયથી ખુલ્લુ હતું... અનેક રજૂઆત કરી હતી.. By Connect Gujarat 03 Dec 2021 Share Twitter Share Whatsapp LinkedIn