જામનગર:નેચર ક્લબ દ્વારા રાષ્ટ્રીય કક્ષાના વાઇલ્ડ લાઈફ ફોટો પ્રદર્શનનું કરાયું આયોજન
બર્ડ ફોટોગ્રાફી અને અધર વાઇલ્ડ લાઈફ ફોટોગ્રાફી તેમ બે વિભાગના વિજેતા ફોટોગ્રાફરોને પ્રોત્સાહિત ઇનામો અને સન્માન કરવામાં આવ્યું હતું.
બર્ડ ફોટોગ્રાફી અને અધર વાઇલ્ડ લાઈફ ફોટોગ્રાફી તેમ બે વિભાગના વિજેતા ફોટોગ્રાફરોને પ્રોત્સાહિત ઇનામો અને સન્માન કરવામાં આવ્યું હતું.
જામનગર શહેરના હવાઈચોક વિસ્તારમાં એક પોલીસ સબ ઈન્સ્પેકટરની દબંગાઈ સામે વેપારીઓ રોષે ભરાઈને બંધ પાડ્યો હતો.
જામનગર આણદાબાવા આશ્રમ સેવા સંસ્થા દ્વારા 108 દીકરીઓના સમૂહ લગ્નોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું
મહાનગરપાલિકા દ્વારા ભારત સરકારના ઈઝ ઓફ લિવિંગ ઈન્ડેક્ષ સર્વેમાં શહેરના બન્ને ધારાસભ્યોની ઉપસ્થિતિમાં જનજાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
જામનગરમાં 33માં રાષ્ટ્રીય માર્ગ સલામતી સપ્તાહની ઉજવણીના ભાગરૂપે RTO કચેરી દ્વારા રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું
ભાજપ યુવા મોરચા દ્વારા સ્વામી વિવેકાનંદજીની જન્મજયંતી નિમિતે રન ફોર મેરેથોન અને સ્વામી વિવેકાનંદજીની પ્રતિમાને ફૂલહાર કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો
મહિલાનું ફેક આઈડી બનાવી સોશ્યલ મીડિયા પર મિત્રતા કર્યા બાદ ન્યૂડ વિડીયો કોલિંગ રેકોર્ડ કરી રૂપિયા 20 લાખ પડાવી લેનાર આરોપીની સાયબર ક્રાઇમે ધરપકડ કરી છે.