જન્માષ્ટમી પર ટ્રાય કરો પેસ્ટલ કલર એથનિક ડ્રેસ અને સાડી, તમને આપશે અદ્ભુત લુક.....
કુર્તી સાથે તમારા લુકને રોયલ ટચ આપવા માંગતા હોવ, તો તમે કોન્ટ્રાસ્ટ કલરમાં બનારસી સિલ્ક દુપટ્ટા કેરી કરી શકો છો.
કુર્તી સાથે તમારા લુકને રોયલ ટચ આપવા માંગતા હોવ, તો તમે કોન્ટ્રાસ્ટ કલરમાં બનારસી સિલ્ક દુપટ્ટા કેરી કરી શકો છો.
ભાવનગર ખાતે જન્માષ્ટમીના પર્વ નિમિત્તે આયોજિત વિવિધ કાર્યક્રમોમાં સી.એમ.ભુપેન્દ્ર પટેલે હાજરી આપી હતી
જન્માષ્ટમી પર્વે નર્મદા નદી થઈ બે કાંઠે વહેતી, વેજલપુરના માછી સમાજ દ્વારા દુગ્ધાભિષેક સાથે કરી વિશેષ પૂજા
જામનગરમાં શ્રી 5 નવતનપુરી ધામ ખીજડા મંદિર દ્વારા જન્માષ્ટમી નિમિતે ભગવાન શ્રીકૃષ્ણની વિશાળ શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું.
દિવાસાના દિનથી ભરૂચ નું આતિથ્ય માણી રહેલા મેઘરાજને દશમના દિવસે વિદાય અપાવામાં આવી હતી. મેઘરાજાની વિદાયની સાથે મેઘરાજાના મેળાનું સમાપન થયું હતું.
મારુતિ મિત્ર મંડળ દ્વારા ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી, ત્યારે શોભાયાત્રા દરમ્યાન હિન્દુ-મુસ્લિમ કોમી એકતાના પણ દર્શન થયા