દિલ્હી: લાલ કિલ્લા પર ત્રિરંગો ફરકાવાનો રેકોર્ડ પૂર્વ PM નેહરુના નામે
ભારત દેશ 78માં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી કરવા જઈ રહ્યો છે. હાલમાં તિરંગા યાત્રા અને હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત ઉજવણી સાથે રાષ્ટ્રપ્રેમનો થનગનાટ જોવા મળી રહ્યો છે

તા. 27 મે 1964ના રોજ પંડિત જવાહરલાલ નેહરુનું નિધન થયું હતું.