Connect Gujarat

You Searched For "Jewelry"

આવા ટ્રેન્ડિંગ લિપસ્ટિક શેડ્સ જે તમારા ચહેરાની સુંદરતામાં વધારો કરશે, જાણો

5 April 2024 11:36 AM GMT
કોઈપણ રીતે, તે કપડાં હોય, ઘરેણાં હોય કે બ્યુટી પ્રોડક્ટ્સ, બધું સમય સાથે બદલાતી ફેશન અને હવામાન અનુસાર હોવું જોઈએ.

સાબરકાંઠા : હિંમતનગરમાં રૂ.49 લાખના દાગીનાની લૂંટ કરનાર વધુ 4 આરોપી ઝડપાયા..

21 March 2024 6:38 AM GMT
હિંમતનગરના બસ સ્ટેન્ડ નજીક આંગડિયા પેઢીના કર્મચારી સાથે 49 લાખના મુદ્દામાલની લૂંટ કરી ભાગી ગયેલ આરોપીઓ પૈકી જિલ્લા પોલીસે ચાર આરોપીઓને પોલીસે ઝડપી...

અંકલેશ્વર : જુના દીવા રોડ પર મહાવીર નગરના બંધ મકાન તસ્કરોનો હાથફેરો, દાગીના સહિત રોકડ રકમની ચોરી...

28 Jan 2024 12:02 PM GMT
અંકલેશ્વર પંથકમાં ભરશિયાળે માઝા મુકતા તસ્કરોને જાણે પોલીસનો કોઈ ડર ન હોય તેમ એક બાદ એક ચોરીની ઘટનાને અંજામ આપી રહ્યા છે.

દાહોદ : બહુ ચકચારી મિલાપ શાહ હત્યા કેસનો મામલો, દાગીના સાથે વધુ 2 આરોપીઓ મુંબઈથી ઝડપાયા...

7 Nov 2023 7:52 AM GMT
દાહોદ જિલ્લાના બહુ ચકચારી મિલાપ શાહ હત્યા કેસ મામલે પોલીસે વધુ 2 આરોપીઓને ઝડપી લેવામાં સફળતા મળી છે.

અમદાવાદ : રૂ. 1.5 કરોડના દાગીના-રોકડની લૂંટને અંજામ આપનાર માસ્ટર માઇન્ડ 75 દિવસ બાદ ઝડપાયો…

11 Jan 2023 1:43 PM GMT
અમદાવાદ શહેરના ચાંદખેડા વિસ્તારમાં ધનતેરસના દિવસે જવેલર્સને બંધક બનાવી રૂપિયા દોઢ કરોડની લૂંટ ચલાવનાર મુખ્ય સૂત્રધારને ક્રાઈમ બ્રાંચે ઝડપી કાયદેસરની...

સોનાની લગડી કે દાગીના લેવા હોય તો, ખાસ જાણો આજના ભાવ

12 July 2022 6:56 AM GMT
ભારતીય સરાફા બજાર સોના ચાંદીના ભાવ જાહેર કર્યા છે. લેટેસ્ટ ભાવ પર નજર ફેરવીએ તો સોના અને ચાંદીના ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે.

જાણો નેકલાઇનની ડિઝાઇન સાથે કઇ જ્વેલરી પહેરવામાં આવશે, જે તમને આપે સુંદર દેખાવ

31 March 2022 8:00 AM GMT
એથનિક વેર સાડી, લહેંગા કે કુર્તામાં નેકલાઇનનું વિશેષ મહત્વ છે. યોગ્ય ફિટિંગ અને નેકલાઇન ડિઝાઇન કોઈપણ આઉટફિટને સુંદર બનાવે છે.

અંકલેશ્વર : કાગડીવાડ વિસ્તારનું બંધ મકાન તસ્કરોના નિશાને ચઢ્યું, રૂ. 3 લાખથી વધુની ચોરી

12 Feb 2022 8:05 AM GMT
ભરૂચ જિલ્લાના અંકલેશ્વર શહેરના કાગડીવાડ વિસ્તારમાં આવેલ બંધ મકાન તસ્કરોના નિશાને ચઢ્યું હતું.

ફેશનની સાથે જ્વેલરીમાં પણ થઈ રહ્યા છે બદલાવ, જાણો 2022માં કેવો ટ્રેન્ડ રહેવાનો છે અને કયો આઉટ

7 Feb 2022 8:10 AM GMT
જે રીતે ફેશનનો ટ્રેન્ડ બદલાયો છે તે જોતા લાગે છે કે 2022માં જ્વેલરી ડિઝાઇનમાં ઘણી બધી નવી વસ્તુઓ જોવા મળશે.

પર્લ જ્વેલરી સ્ટાઇલ સાથે રોયલ લુક આપશે, આ વખતે તમે પણ જરૂરથી ટ્રાય કરો

21 Jan 2022 7:21 AM GMT
મોતીની બનેલી જ્વેલરી દરેક ઉંમરની મહિલાઓ પસંદ કરે છે.

સોનાના દાગીના સાથે જોડાયેલા નિયમ, 31 ઓગસ્ટથી લાગૂ થશે અને જાણો તમામ વાતો

13 Aug 2021 6:28 AM GMT
જો તમે સોનાના ઘરેણા પર હોલમાર્ક છે તો તેનો અર્થ છે કે તેની શુદ્ધતા પ્રમાણિત છે.