દેશભાજપના રાષ્ટ્રીય પદાધિકારીઓની બેઠક યોજાઇ,જમ્મુ કશ્મીર ચૂંટણી અંગે કરાયુ મંથન Featured | દેશ | સમાચાર, ચૂંટણી પંચે 16 ઓગસ્ટે હરિયાણા અને જમ્મુ-કાશ્મીરમાં વિધાનસભા ચૂંટણીની તારીખોની જાહેરાત કરી હતી. તેના એક દિવસ પછી, By Connect Gujarat Desk 18 Aug 2024Share Twitter Share Whatsapp LinkedIn
દેશજમ્મુ-કાશ્મીર : અનંતનાગ જિલ્લામાં આતંકવાદીઓ અને સુરક્ષાદળો વચ્ચે થઈ અથડામણ દેશ | સમાચાર, જમ્મુ-કાશ્મીરના અનંતનાગ જિલ્લામાં શનિવારે આતંકવાદીઓ અને સુરક્ષાદળો વચ્ચે અથડામણ થઈ રહી છે. બપોર પછી થયેલી આ અથડામણમાં બે જવાન શહીદ થયા છે, By Connect Gujarat 10 Aug 2024Share Twitter Share Whatsapp LinkedIn
દેશજમ્મુ કશ્મીરમાં 6 સરકારી કર્મચારી સસ્પેન્ડ, આતંકીઓને મદદ કરવાનો આરોપ જમ્મુ-કાશ્મીર પ્રશાસને 6 સરકારી કર્મચારીઓને રાષ્ટ્ર વિરોધી પ્રવૃત્તિઓમાં સામેલ થવા બદલ સસ્પેન્ડ કર્યા છે. જેમાં 5 પોલીસકર્મી અને એક શિક્ષકનો સમાવેશ થાય છે By Connect Gujarat 04 Aug 2024Share Twitter Share Whatsapp LinkedIn
દેશજમ્મુ-કાશ્મીર : અનંતનાગમાં કાર ખીણમાં ખાબકી, 8 લોકોના મોત જમ્મુ-કાશ્મીરના અનંતનાગમાં કાર ખીણમાં ખાબકતાં એક જ પરિવારના 8 લોકોના મોત થયાં હતા જેમાં 5 બાળકો પણ સામેલ હતા. By Connect Gujarat 27 Jul 2024Share Twitter Share Whatsapp LinkedIn
દેશજમ્મુ કશ્મીરમાં સેનાની કાર્યવાહી, 2 આતંકીને કર્યા ઠાર જમ્મુ-કાશ્મીરના કુપવાડાના કેરન વિસ્તારમાં સેનાએ એન્કાઉન્ટરમાં 2 આતંકીઓને ઠાર કર્યા છે. સેનાને અહીં કેટલાક આતંકવાદીઓ છુપાયા હોવાની માહિતી મળી હતી, By Connect Gujarat 19 Jul 2024Share Twitter Share Whatsapp LinkedIn
દેશPM મોદી 20-21 જૂને જમ્મુ કશ્મીરની મુલાકાતે,અમિત શાહે હાઇલેવલ બેઠક યોજી જમ્મુ-કાશ્મીરની સુરક્ષા વ્યવસ્થાને લઈને ગૃહમંત્રી અમિત શાહે રવિવારે દિલ્હીમાં બેઠક યોજી હતી. આ દરમિયાન તેમણે અધિકારીઓને આતંકવાદને કચડી નાખવા અને આતંકવાદીઓને મદદ કરનારાઓ સામે કડક કાર્યવાહી કરવા સૂચના આપી By Connect Gujarat 17 Jun 2024Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચભરૂચ : જમ્મુ-કાશ્મીરમાં શ્રદ્ધાળુઓની બસ પર થયેલ હુમલાના વિરોધમાં આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદનું તંત્રને આવેદન.. જમ્મુ-કાશ્મીરમાં કટ્ટરપંથી આતંકવાદીઓ દ્વારા નિઃશસ્ત્ર હિંદુ યાત્રાળુઓની હત્યાના વિરોધમાં આંતરરાષ્ટ્રીય હિન્દૂ પરિષદ દ્વારા કલેક્ટર કચેરીએ આવેદન પત્ર પાઠવી કડક કાર્યવાહી તેમજ વળતરની માંગ કરવામાં આવી છે. By Connect Gujarat 11 Jun 2024Share Twitter Share Whatsapp LinkedIn
દેશશ્રીનગરમાં શ્રધ્ધાળુઓની બસ પર આતંકી હુમલામાં 10 લોકોના મોત જમ્મુ-કાશ્મીરના રિયાસીમાં આતંકવાદીઓએ શ્રદ્ધાળુઓને લઈ જતી બસ પર હુમલો કર્યો છે. આમાં 10 લોકોનાં મોતના સમાચાર છે, જ્યારે ઘણા લોકો ઘાયલ થયા છે. આ આતંકવાદી હુમલો નવી દિલ્હીમાં પીએમ મોદી અને નવા મંત્રીમંડળના શપથગ્રહણ સમારોહ દરમિયાન થયો હતો. By Connect Gujarat 10 Jun 2024Share Twitter Share Whatsapp LinkedIn