ટ્રેડ એપ્રેન્ટિસની જગ્યાઓ માટે નોકરીઓ, તમને પરીક્ષા વિના જ મળશે નોકરી, 10મું પાસ પણ અરજી કરી શકે
વેસ્ટર્ન કોલફિલ્ડ્સ લિમિટેડે ટ્રેડ એપ્રેન્ટિસ અને સિક્યોરિટી ગાર્ડની જગ્યાઓ માટે ખાલી જગ્યાઓની જાહેરાત કરી છે. ઉમેદવારો 28મી ઓક્ટોબર સુધી અરજી કરી શકશે.
વેસ્ટર્ન કોલફિલ્ડ્સ લિમિટેડે ટ્રેડ એપ્રેન્ટિસ અને સિક્યોરિટી ગાર્ડની જગ્યાઓ માટે ખાલી જગ્યાઓની જાહેરાત કરી છે. ઉમેદવારો 28મી ઓક્ટોબર સુધી અરજી કરી શકશે.
જુનાગઢ જિલ્લાના ભેસાણ તાલુકાના છોડવડી ગામના યુવાનને નોકરીની લાલચ આપી રૂપિયા 9 લાખ 32 હજારની છેતરપિંડી આચરનાર ભેજબાજની પોલીસે ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
હિમાચલ પ્રદેશ પબ્લિક સર્વિસ કમિશને પોલીસ કોન્સ્ટેબલની ભરતી માટે ટૂંકી સૂચના બહાર પાડી છે. કુલ 1088 જગ્યાઓ પર ભરતી થવાની છે.
યુપીમાં આંગણવાડી કાર્યકરોની હજારો જગ્યાઓ પર ભરતી કરવામાં આવી છે. જેના માટે મહિલા ઉમેદવારોએ તાત્કાલિક અરજી કરવી.
વડોદરા શહેરમાં પૂરના પાણી ઉતર્યા બાદ સાફ-સફાઈ અભિયાન માટે મનપાએ મોટો દાવો કર્યો હતો કે, બહારથી સફાઈકર્મીઓની ટીમ બોલાવવવામાં આવી છે.
તમે પણ સારી સ્થિતિમાં સરકારી નોકરી કરવા માંગો છો,
તમે તમારી કારકિર્દીને પર્યટનના ક્ષેત્રમાં દિશામાન કરી શકો છો.
એક પરિવારનું યુકે સ્થાયી થવાનું સપનુ રોળાઇ ગયું છે. મહિલાને યુકેની કંપનીમાં નોકરી અપાવવાની લાલચ આપીને રૂ. 40 લાખ પડાવી લેતા મહિલાએ ફરિયાદ નોંધાવી છે.