સરકારી નોકરીમાં મહિલાઓને 35 ટકા અનામત, બિહારમાં ચૂંટણી પહેલા NDA સરકારનો નિર્ણય
નોંધનીય છે કે પહેલા બિહારની બહારની મહિલાઓને પણ સરકારી નોકરીઓમાં 35 ટકા અનામત મળતું હતું, પરંતુ હવે આ અનામત ફક્ત બિહારની વતની મહિલા ઉમેદવારોને જ મળશે.
નોંધનીય છે કે પહેલા બિહારની બહારની મહિલાઓને પણ સરકારી નોકરીઓમાં 35 ટકા અનામત મળતું હતું, પરંતુ હવે આ અનામત ફક્ત બિહારની વતની મહિલા ઉમેદવારોને જ મળશે.
આ વીડિયો તે બધા ભારતીય યુવાનોની આંખો ખોલી નાખશે જેઓ કેનેડામાં સ્થાયી થવાનું અને સારી નોકરી મેળવવાનું અને ત્યાં સારા પૈસા કમાવવાનું સ્વપ્ન જુએ છે.
ગુજરાત સ્ટેટ ઇલેક્ટ્રિસિટી કોર્પોરેશન લિમિટેડમાં એપ્રેન્ટીસ કરેલ બેરોજગારોની ભરતી કરવા મામલે વડોદરા રેસકોર્સ વિદ્યુત ભુવન બહાર રાજ્યભરમાંથી આવેલા ઉમેદવારોએ ધરણા પર બેસી વિરોધ નોંધાવ્યો હતો.
IIT દિલ્હીમાં ચાલી રહેલા પ્રી-પ્લેસમેન્ટમાં અત્યાર સુધીમાં 1200 થી વધુ જોબની ઓફર આવી છે. તે જ સમયે, 15 થી વધુ આંતરરાષ્ટ્રીય કંપનીઓએ પણ વિદ્યાર્થીઓને જોબ ઓફર કરી છે.
PM મોદીએ આજે 71000 થી વધુ યુવાનોને નિમણૂક પત્રોનું વિતરણ કર્યું. આ તમામ યુવાનોને રોજગાર મેળા દ્વારા વિવિધ વિભાગોમાં નોકરીઓ મળી હતી. પીએમ મોદીએ પસંદગીના યુવાનોને પણ સંબોધિત કર્યા હતા.
દર વર્ષે 8મી માર્ચના રોજ, મહિલાઓને સમર્પિત દિવસ "મહિલા દિવસ" દેશભરમાં ઉજવવામાં આવે છે.
એલોન મસ્ક 'X' (અગાઉ ટ્વિટર) પર નવા-નવા પ્રયોગો કરી રહ્યા છે. હવે 'X'એ પ્રોફેશનલ નેટવર્કિંગ ક્ષેત્રમાં પણ પગ મુક્યો છે.
સ્ટાફ સિલેકશન કમિશન દ્વારા સંયુક્ત ઉચ્ચતર માધ્યમિક (10 + 2) પરીક્ષા 2022ની સૂચના સુધારેલા સમયપત્રક અનુસાર, મંગળવારે, 6 ડિસેમ્બરના રોજ પ્રકાશિત થવાની છે. જોકે એવી અપેક્ષા રાખવામાં આવે છે કે સૂચના ગમે ત્યારે જારી થઈ શકે છે.