ગુજરાત અમરેલી: મોદી પરિવાર સભામાં આપના 40 કાર્યકરોએ કેસરિયો ધારણ કર્યો અમરેલી જિલ્લાના લાઠી ખાતે યોજાયેલ ભાજપની મોદી પરિવાર સભામાં આમ આદમી પાર્ટીના 40 જેટલા કાર્યકરો ભાજપમાં જોડાયા હતા By Connect Gujarat 21 Apr 2024 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત નર્મદા : ભાજપ કમલમ કાર્યાલયનું સી.આર.પાટીલના હસ્તે ઉદ્ઘાટન, કોંગ્રેસના 5 હજાર લોકો ભાજપમાં જોડાયા નર્મદા જિલ્લા ભાજપ કમલમ કાર્યાલયનું ગુજરાત ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું, By Connect Gujarat 20 Mar 2024 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત વલસાડ: ઉમરગામ નગરપાલિકાના કોંગ્રેસના 6 પૈકી 5 નગરસેવકો ભાજપમાં જોડાયા વલસાડ જિલ્લા કોંગ્રેસમાં ભંગાણ સર્જાયું છે.જેમાં ઉમરગામ નગરપાલિકાના કોંગ્રેસના કુલ 6 પૈકી 5 નગર સેવકો ભાજપમાં જોડાયા છે. By Connect Gujarat 09 Mar 2024 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ ભરૂચ : ઝઘડીયા-જેસપોરમાં MLA રિતેશ વસાવાએ કોંગ્રેસ-BTPના કાર્યકરોને ખેસ પહેરાવી ભાજપમાં આવકાર્યા ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકાના જેસપોર ખાતે ગતરોજ નેત્રંગ તાલુકા કોંગ્રેસ તથા BTPમાં મોટું ભંગાણ પડ્યું હોય તેમ લોકમુખે ચર્ચાય રહ્યું છે. By Connect Gujarat 11 Feb 2024 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત અરવલ્લી : ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલની અધ્યક્ષતામાં યોજાયું સંમેલન, કોંગ્રેસના 300 કાર્યકરો ભાજપમાં જોડાયા... લોકસભાની ચૂંટણી પહેલા અરવલ્લી જિલ્લાના મોડાસા સ્થિત સ્વામીનારાયણ મંદિર ખાતે ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ અધ્યક્ષતામાં ભાજપ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું. By Connect Gujarat 29 Aug 2023 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત ગાંધીનગર : અમૂલના 4 ડિરેક્ટરોએ ભાજપ પ્રદેશ પ્રમુખના હસ્તે કેસરિયો ધારણ કર્યો... ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં પ્રચંડ જીત બાદ હવે ભાજપે સહકારી ક્ષેત્રે પણ મોટો દાવ રમ્યો છે. By Connect Gujarat 11 Feb 2023 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત ગુજરાત કોંગ્રેસને મોટો “ઝટકો” : પૂર્વ ધારાસભ્ય અને દિગ્ગજ નેતા કાંતી સોઢા પરમારે કર્યા કેસરિયા ગુજરાત રાજ્યમાં કોંગ્રેસને વધુ એક ઝટકો લાગ્યો છે. આણંદ કોંગ્રેસના પૂર્વ MLA કાંતી સોઢા પરમારે કોંગ્રેસના તમામ હોદ્દા પરથી રાજીનામું આપી દીધું છે. By Connect Gujarat 30 Jan 2023 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત ગાંધીનગર : કરણી સેનાના પ્રદેશ પ્રમુખ રાજ શેખાવતે ભાજપનો કેસરીયો ધારણ કર્યો, સોશિયલ મીડિયા ઉપર પુષ્ટિ કરી ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા અનેક નેતા અને આગેવાનો અલગ-અલગ રાજકીય પક્ષોમાં જોડાઇ રહ્યા છે. By Connect Gujarat 24 Nov 2022 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત પરેશ ધાનાણીના ગઢમાં પડ્યું મોટું ગાબડું, ધારી-વડીયા કોંગ્રેસના કાર્યકરોએ ભાજપનો કેસરીયો કર્યો... અમરેલી જિલ્લાની ધારી વિધાનસભા બેઠક પરથી મોટા સરાકડિયાના 20 જેટલા સક્રિય કાર્યકરોએ કોંગ્રેસ છોડી ભાજપનો કેસરીયો ધારણ કરી લીધો છે. By Connect Gujarat 19 Nov 2022 Share Twitter Share Whatsapp LinkedIn