ગુજરાત પંચમહાલ: આમ આદમી પાર્ટીમાં મોટુ ભંગાણ, AAPના નેતા ભરત રાઠવા ભાજપમાં જોડાયા પંચમહાલ જિલ્લા આમ આદમી પાર્ટીમાં મોટુ ભંગાણ સર્જાયું છે જેમાં આમ આદમી પાર્ટીના નેતા ભરત રાઠવા ભાજપમાં જોડાયા છે By Connect Gujarat 15 Dec 2023 Share Twitter Share Whatsapp LinkedIn
દેશ તેલંગાણા ચૂંટણી 2023 : BRS ધારાસભ્ય રાઠોડ બાપુ રાવ ભાજપમાં જોડાયા, રેડ્ડીએ કહ્યું- મતવિસ્તારોમાં પાર્ટી મજબૂત રહેશે આઉટગોઇંગ તેલંગાણા વિધાનસભામાં, BRS ધારાસભ્ય રાઠોડ બાપુ રાવ અને કોંગ્રેસ નેતા ચલમાલા કૃષ્ણ રેડ્ડી ભાજપમાં જોડાયા છે. By Connect Gujarat 02 Nov 2023 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતની ચૂંટણીની ગપશપ ગુજરાત કોંગ્રેસમાં "ભંગાણ" : કોંગ્રેસથી નારાજ કદાવર નેતા ભગવાન બારડે ભાજપનો કેસરિયો ધારણ કર્યો… ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઇને પક્ષ પલટાની મોસમ બરાબર જામી છે, ત્યારે કોંગ્રેસના વધુ એક ધારાસભ્ય એ કોંગ્રેસનો હાથ છોડી મૂક્યો છે. By Connect Gujarat 09 Nov 2022 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ ભરૂચ: કોંગ્રેસના આગેવાન મહેન્દ્રસિંહ રાજ જોડાયા ભાજપમાં, અન્ય 300 કાર્યકરોએ પણ કેસરીયો ધારણ કર્યો ભરૂચ જિલ્લા કોંગ્રેસને વધુ એક ફટકો, કોંગ્રેસનાં આગેવાન મહેન્દ્રસિંહ રાજ ભાજપમાં જોડાયા By Connect Gujarat 03 Oct 2022 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત ગાંધીનગર: ભરૂચ કોંગ્રેસનાં આગેવાન મહેશ પરમાર ભાજપમાં જોડાયા,કોંગ્રેસનાં નેતૃત્વથી હતા નારાજ જિલ્લા કોંગ્રેસમાં મોટું ગાબડું પડ્યું છે.પૂર્વપટ્ટીના આગેવાન મહેશ પરમારે આજે ગાંધીનગર સ્થિત ભાજપ કાર્યાલય ખાતે વિધિવત રીતે ભાજપનો ખેસ ધારણ કર્યો હતો By Connect Gujarat 05 Jul 2022 Share Twitter Share Whatsapp LinkedIn