અંકલેશ્વર : "ચોથી જાગીરનું ચિંતન" વિષય પર સેમિનાર યોજાયો, તજજ્ઞોએ આપ્યું માર્ગદર્શન...
અંકલેશ્વર નગરપાલિકાના સંયુક્ત ઉપક્રમે અંકલેશ્વર ખાતે "ચોથી જાગીરનું ચિંતન" વિષય પર વિશેષ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું.
અંકલેશ્વર નગરપાલિકાના સંયુક્ત ઉપક્રમે અંકલેશ્વર ખાતે "ચોથી જાગીરનું ચિંતન" વિષય પર વિશેષ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું.
ભરૂચ જિલ્લા ભાજપાના કાર્યાલય ખાતે પ્રદેશ મીડિયા વિભાગના પ્રવક્તાએ પત્રકારો સાથે શુભેરછા મુલાકાત કરી હતી
ભરૂચની નંદેલાવ ગ્રામ પંચાયતમાં ડેપ્યુટી સરપંચની ચુંટણીમાં એક જ પેનલના બે ઉમેદવારો વચ્ચે જંગ ખેલાયો હતો.
અંકલેશ્વર પ્રોલાઇફ ફાઉન્ડેશન તથા ભરૂચ સક્રિય પત્રકાર સંઘના સંયુકત ઉપક્રમે આજરોજ પ્રાથમિક ચિકિત્સા અંગે ભરૂચની લક્ષ્મીનારાયણ દેવ કોલેજ ઓફ ફાર્મસી ખાતે તાલીમ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું.
ગુજરાતની ખાનગી ન્યુઝ ચેનલના વરિષ્ઠ પત્રકાર ઈશુદાન ગઢવી પત્રકારિતા છોડીને આમ આદમી પાર્ટીમાં જોડાયા છે.ઈશુદાન ગઢવી આમ આદમી પાર્ટીમાં જોડાયા બાદ સૌ પ્રથમ રાજકારણની સુરતથી શરૂઆ કરી છે.