ભરૂચ ભરૂચ: રાજપારડી પોલીસે રતનપોર ગામે જુગાર રમતા 4 જુગારીની કરી ધરપકડ, રૂ. 1લાખનો મુદ્દામાલ કબ્જે કરાયો રતનપોર ગામની સીમમાં આવેલ અમર સિલીકા પ્લાટની પાછળ બાવળની ઝાડીઓમાં ખુલ્લી જગ્યામાં કેટલાંક ઇસમો જુગાર રમે છે જેના આધારે પોલીસે દરોડા પાડતા 4 જુગારીઓ જુગાર રમતા રંગેહાથ ઝડપાય ગયા By Connect Gujarat Desk 20 Apr 2025 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ ભરૂચ: બે અલગ અલગ સ્થળે ચાલતા જુગારધામ પર પોલોસના દરોડા, ત્રણ જુગારીઓની ધરપકડ પોલીસે સ્થળ પરથી રોકડા અને ફોન મળી કુલ ૧૦ હજારથી વધુનો મુદ્દામાલ કબજે કરી જુગારી આરીફ ચૌહાણને ઝડપી પાડ્યો હતો જયારે અન્ય બે જુગારીયાઓને વોન્ટેડ જાહેર કરાયા By Connect Gujarat Desk 07 Feb 2025 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ અંકલેશ્વર: પીરામણ ગામેથી જુગાર રમતા 5 જુગારી ઝડપાયા, રૂ.31 હજારનો મુદ્દામાલ જપ્ત બાતમીના આધારે શહેર એ ડીવીઝન પોલીસે દરોડા પાડ્યા હતા.પોલીસે સ્થળ પરથી રોકડા અને બે ફોન મળી કુલ ૩૧ હજારથી વધુનો મુદ્દામાલ કબજે કરી 5 જુગારીઓને ઝડપી પાડયા By Connect Gujarat Desk 13 Dec 2024 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ અંકલેશ્વર: ધંતુરીયા ગામે જુગાર રમતા 6 જુગારી ઝડપાયા, પોલીસે કરી કાયદેસરની કાર્યવાહી સ્ટ્રીટ લાઈટના અજવાળે જુગારધામ ચાલી રહ્યો છે.જેવી બાતમીના આધારે પોલીસે દરોડા પાડયા હતા પોલીસે સ્થળ પરથી રોકડા મળી કુલ ૧૧ હજારથી વધુનો મુદ્દામાલ કબેજ કર્યો By Connect Gujarat Desk 07 Dec 2024 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત સુરેન્દ્રનગર:પાટડી તાલુકાના વેલનાથ નગરમાં ધમધમતા જુગારધામ પર પોલીસના દરોડા પોલીસની રેડમાં 5 મહિલાઓ સહિત 30 જુગારીયાઓને પોલીસે ઝડપી લીધા હતા.અને રોકડ,વાહનો,મોબાઈલ ફોન મળીને કુલ રૂપિયા 6,58,950નો મુદ્દામાલ જપ્ત કર્યો By Connect Gujarat Desk 19 Nov 2024 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ અંકલેશ્વર: હજાત ગામે ચાલતા જુગારધામ પર પોલીસના દરોડા, 2 જુગારી ઝડપાયા બાતમીના આધારે તાલુકા પોલીસે દરોડા પાડ્યા હતા પોલીસે સ્થળ પરથી રોકડા મળી કુલ 32 હજારથી વધુના મુદ્દામાલ સાથે પોલીસે 2 જુગારીને ઝડપી પાડયા જ્યારે 2 જુગારીઓ ફરાર થઈ ગયા By Connect Gujarat Desk 12 Aug 2024 Share Twitter Share Whatsapp LinkedIn