ભરૂચ ભરૂચ: બે અલગ અલગ સ્થળે ચાલતા જુગારધામ પર પોલોસના દરોડા, ત્રણ જુગારીઓની ધરપકડ પોલીસે સ્થળ પરથી રોકડા અને ફોન મળી કુલ ૧૦ હજારથી વધુનો મુદ્દામાલ કબજે કરી જુગારી આરીફ ચૌહાણને ઝડપી પાડ્યો હતો જયારે અન્ય બે જુગારીયાઓને વોન્ટેડ જાહેર કરાયા By Connect Gujarat Desk 07 Feb 2025 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ અંકલેશ્વર: પીરામણ ગામેથી જુગાર રમતા 5 જુગારી ઝડપાયા, રૂ.31 હજારનો મુદ્દામાલ જપ્ત બાતમીના આધારે શહેર એ ડીવીઝન પોલીસે દરોડા પાડ્યા હતા.પોલીસે સ્થળ પરથી રોકડા અને બે ફોન મળી કુલ ૩૧ હજારથી વધુનો મુદ્દામાલ કબજે કરી 5 જુગારીઓને ઝડપી પાડયા By Connect Gujarat Desk 13 Dec 2024 Share Twitter Share Whatsapp LinkedIn
સુરત સુરત : જુગારીઓએ જ પોલીસ બોલાવી, નકલી પોલીસના નામે રૂ. 1.73 લાખ ખંખેરનાર મુખ્ય આરોપી ઝડપાયો... 5 ઇસમોએ નકલી પોલીસ બની જુગારધામ પર રેડ કરી હતી. જેમાં કેટલાક ઇસમોને પકડી તેમની પાસેથી પૈસા પડાવી લીધા. રૂ. 1.73 લાખ ખંખેરનાર મુખ્ય આરોપી ઝડપાયો... By Connect Gujarat Desk 29 Aug 2024 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ અંકલેશ્વર: હજાત ગામે ચાલતા જુગારધામ પર પોલીસના દરોડા, 2 જુગારી ઝડપાયા બાતમીના આધારે તાલુકા પોલીસે દરોડા પાડ્યા હતા પોલીસે સ્થળ પરથી રોકડા મળી કુલ 32 હજારથી વધુના મુદ્દામાલ સાથે પોલીસે 2 જુગારીને ઝડપી પાડયા જ્યારે 2 જુગારીઓ ફરાર થઈ ગયા By Connect Gujarat Desk 12 Aug 2024 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત ભરૂચ: કાવી પોલીસે મદાફર ગામે જુગાર રમતા 2 જુગારીની કરી ધરપકડ બાતમીદારથી બાતમી મળેલ કે મદાફર ગામે તળાવ પાસે ખુલ્લી જાહેર જગ્યામાં ટોર્ચ લાઇટના અંજવાળે કેટલાક ઇસમોને ભેગા મળી પૈસાથી લગાડી પત્તા-પાના વડે પૈસાની હારજીતનો જુગાર રમાઈ રહ્યો છે By Connect Gujarat 10 Jun 2024 Share Twitter Share Whatsapp LinkedIn