ભરૂચ અંકલેશ્વર: અવાદર ગામે જુગાર રમતા 3 જુગારી ઝડપાયા, રૂ.50 હજારનો મુદ્દામાલ જપ્ત અંકલેશ્વર તાલુકા પોલીસે અવાદર ગામના મંદિર ફળિયામાંથી જુગાર રમતા ત્રણ જુગારીયાઓને ૫૦ હજારના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા હતા જયારે અન્ય ચાર જુગારી ફરાર થઇ ગયા હતા. By Connect Gujarat 18 Jul 2023 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ અંકલેશ્વર: સામોર ગામે જુગાર રમતા 3 જુગારીઓની પોલીસે કરી ધરપકડ By Connect Gujarat 14 Jul 2023 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ ભરૂચ : એ’ ડિવિઝન પોલીસ મથકના જુગારના ગુન્હામાં નાસતા ફરતા આરોપીની SOGએ કરી ધરપકડ... ભરૂચ શહેરના એ’ ડિવિઝન પોલીસ મથકના જુગારના ગુનામાં છેલ્લા 9 મહિનાથી નાસતા ફરતા આરોપીને SOG પોલીસે ઝડપી પાડ્યો છે. By Connect Gujarat 13 Jul 2023 Share Twitter Share Whatsapp LinkedIn
સુરત સુરત : પ્રિન્ટિંગ પ્રેસની આડમાં ચાલતા જુગારધામ પર પોલીસના દરોડા, રૂ. 2.20 લાખનો મુદ્દામાલ જપ્ત પૂણા વિસ્તારની પ્રિંટિંગ પ્રેસમાં ચાલતું હતું મોટું જુગારધામ, પ્રિન્ટિંગ પ્રેસની આડમાં ચાલતા જુગારધામ પર પોલીસની રેડ. By Connect Gujarat 18 Aug 2021 Share Twitter Share Whatsapp LinkedIn