જુનાગઢમાં 2 પોલીસકર્મીઓની દાદાગીરી, બી ડિવિઝન પોલીસે કરી અટકાયત
જુનાગઢમાં પોલીસકર્મીઓની દાદાગીરીનો મામલો સામે આવ્યો છે.હોટલમાં દારૂ પીને દાદાગીરી કરતાં બંને પોલીસ કર્મીઓની અટકાયત કરવામાં આવી હતી.
જુનાગઢમાં પોલીસકર્મીઓની દાદાગીરીનો મામલો સામે આવ્યો છે.હોટલમાં દારૂ પીને દાદાગીરી કરતાં બંને પોલીસ કર્મીઓની અટકાયત કરવામાં આવી હતી.
જુનાગઢ શહેરના વિવિધ વિસ્તારોમાં વરસેલા ભારે વરસાદ બાદ કાદવ-કીચડ અને ગંદકીના સામ્રાજ્યથી પ્રજા પરેશાન થઈ ઉઠી છે
વડોદરામાં વિશ્વામિત્રી નદીમાં રહેતા મગરે એક શ્વાનને પોતાનો કોળિયો બનાવ્યો હતો,જે ઘટના સ્થાનિક નાગરિકોએ મોબાઈલના કેમેરામાં કંડારી હતી.
જુનાગઢ શહેરના વોર્ડ નં. 8માં આવેલ બુકર ફળિયા વિસ્તારમાં જર્જરિત ઇમારતનો ભાગ ધરાશાયી થયો હતો. આ ઘટનામાં કાટમાળ નીચે દબાતા 3 જેટલા વાહનોમાં નુકશાન થયું હતું.
જુનાગઢ જિલ્લામાં સતત અનરાધાર વરસાદથી જિલ્લાભરના નદી નાળા છલકાતા અત્ર તત્ર સર્વત્ર પાણીજ પાણી
સમગ્ર ગુજરાતમાં ભારે વરસાદની આગાહી વચ્ચે જુનાગઢ જીલ્લામાં મેઘતાંડવ જોવા મળ્યું છે. ઠેર ઠેર જળબંબાકારની સ્થિતિનું નિર્માણ થતાં અનેક ગામો સંપર્ક વિહોણા બન્યા છે.
AAPના મહિલા પ્રમુખ રેશ્મા પટેલે જણાવ્યુ હતું કે, ફી વધારો પાછો ખેંચો, નહીં તો અયોધ્યાની જેમ ગુજરાત અને દેશભરમાંથી જાકારો મળતા વાર નહીં લાગે