જુનાગઢ : માર્કેટિંગ યાર્ડમાં કેરીની બમ્પર આવક થતાં વેપારીઓમાં છવાયો ખુશીનો માહોલ...
હવમાન વિભાગની આગાહીના પગલે ભારે પવન અને વરસાદથી કેરીના પાકને નુકશાન થવાની ભીતિ સેવાઈ રહી છે,
હવમાન વિભાગની આગાહીના પગલે ભારે પવન અને વરસાદથી કેરીના પાકને નુકશાન થવાની ભીતિ સેવાઈ રહી છે,
રવની ગામે ગત મોડી રાત્રે ડબલ મર્ડરની ઘટના બની હતી. રવની ગામે સીમમાં પિતા-પુત્રની ફાયરિંગ કરી હત્યા કરવામાં આવતા ચકચાર મચી જવા પામી છે.
ગુજરાતમાં લોકસભા અને પાંચ વિધાનસભાની પેટા ચૂંટણી પૂર્ણ થતાજ ભાજપના નેતાઓમાં આંતરિક જુથવાદ સપાટી પર આવી રહ્યો છે
જુનાગઢ જિલ્લાના સુખપુર ગામે ટીપી સ્કીમના વિરોધમાં ગ્રામજનો દ્વારા મતદાન બહિષ્કારના શપથ લઈ વિરોધ નોંધાવવામાં આવ્યો હતો...
ગીર સોમનાથ જીલ્લાના તાલાલા પંથકમાં કડવા પાટીદારોનું ભવ્ય સંમેલન કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયાની ઉપસ્થિતિમાં યોજાયું હતું.
જૂનાગઢમાં ક્ષત્રિય મહાસંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.