જુનાગઢ : ખીરસરા ગામે 4 દાયકા જૂની પાણીની ટાંકી થઇ ધરાશાયી, જુઓ "LIVE" દ્રશ્યો..!
કેશોદના ખીરસરા ગામે પાણીની ટાંકી થઈ ધરાશાયી, જર્જરિત ટાંકી ઉતારી લેવા ગ્રામજનોની હતી રજૂઆત.
કેશોદના ખીરસરા ગામે પાણીની ટાંકી થઈ ધરાશાયી, જર્જરિત ટાંકી ઉતારી લેવા ગ્રામજનોની હતી રજૂઆત.
રાજયપાલ આચાર્ય દેવવ્રતે લીધી જુનાગઢની મુલાકાત, ભારે પવન ફુંકાતો હોવાથી 3 દિવસથી રોપવે સેવા છે બંધ.
જૂનાગઢ જિલ્લાના સાસણ દેવળિયા પાર્ક ખાતે આજે પાંચ નવી બસોનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું તેમજ સાસણમાં આવતા પ્રવાસીઓને વિવિધ સુવિધાઓ મળે તે માટે થતા વિકાસના કામોનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું