ભરૂચ: રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ અંતર્ગત શ્રમિક પરિવારના બાળકને મળ્યું નવજીવન, હૃદયમાં કાણું હોવાનું નિદાન થતા કરાયુ સફળ ઓપરેશન
રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ અંતર્ગત ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકાના ઉમલ્લા ગામના દેવાંશુને આર.બી.એસ.કે.ટીમનીમદદથી હૃદયનું ઓપરેશન સફળ થયું છે