ધર્મ દર્શનભરૂચ:હાંસોટના ઇલાવ ગામના કાવડયાત્રીઓ કાશી વિશ્વનાથ-પરલી વૈજનાથ જયોતિર્લિંગની 1700કી.મી.ની યાત્રાએ જવા રવાના પવિત્ર શ્રાવણ માસ દરમ્યાન કાવડ યાત્રાનું અનેરું મહત્વ છે ત્યારે હાંસોટના ઇલાવ ગામના કાવડયાત્રીઓ કાશી વિશ્વનાથ અને પરલી વૈજનાથ જયોતિર્લિંગની કાવડયાત્રાએ જવા રવાના થયા By Connect Gujarat Desk 06 Jul 2025 13:01 ISTShare Twitter Share Whatsapp LinkedIn
ધર્મ દર્શનભરૂચ: સુરતના શિવ મિત્ર મંડળ દ્વારા કાવડયાત્રા યોજાય, કાવડયાત્રીઓ માં નર્મદાનું જળ લઈ રવાના 250થી વધુ કાવડયાત્રીઓ સુરતથી પગપાળા ભરૂચ ખાતે આવી પહોંચ્યા હતા. અને પાવન સલીલા માં નર્મદાનું જળભરી અને સુરત જવા રવાના થયા હતા.માં નર્મદાનું જળ લઈ તેઓ સુરતના વિવિધ શિવાલોયોમાં શિવજીને અર્પણ કરશે. By Connect Gujarat 03 Aug 2024 12:42 ISTShare Twitter Share Whatsapp LinkedIn
ધર્મ દર્શનકાવડયાત્રીઓ યાત્રા દરમ્યાન શા માટે બોલે છે બોલ બમ ભોલે ? જાણી લો બોલબમ એક સાબિત મંત્ર છે. તમને જણાવી દઈએ કે, બોમ્બ શબ્દને બ્રહ્મા, વિષ્ણુ, મહેશ અને ઓમકારનું પ્રતીક માનવામાં આવે છે. આ શબ્દનો જાપ કરવાથી ભક્તોને નવી ઉર્જા મળે છે. By Connect Gujarat Desk 27 Jul 2024 12:02 ISTShare Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતભરૂચ: હાંસોટના ઇલાવ ગામના 15 કાવડયાત્રીઓ રામેશ્વરમ જ્યોતિર્લિંગની યાત્રાએ જવા રવાના, 30 દિવસમાં 1800 કી.મી.નું અંતર કાપશે ગુજરાત | સમાચાર ભરૂચ જિલ્લાના હાંસોટ તાલુકાનાં ઇલાવગામના કાવડયાત્રીઓ રામેશ્વરમ જ્યોતિર્લિંગની કાવડ યાત્રાએ જવા રવાના થયા હતા, ભોળાશંભુને રીઝવવા પવિત્ર શ્રાવણ માસ દરમ્યાન કાવડ યાત્રાનું અનેરું મહત્વ By Connect Gujarat 10 Jul 2024 11:12 ISTShare Twitter Share Whatsapp LinkedIn