બોલિવૂડ એક્ટ્રેસ કાજોલની ફિલ્મ 'દો પત્તી'નો વિવાદ પીએમ મોદી સુધી પહોંચ્યો !
હરિયાણામાં 25 ઓક્ટોબરે રિલીઝ થયેલી બોલિવૂડ એક્ટ્રેસ કાજોલની ફિલ્મ 'દો પત્તી'નો વિવાદ પીએમ મોદી સુધી પહોંચી ગયો છે.
હરિયાણામાં 25 ઓક્ટોબરે રિલીઝ થયેલી બોલિવૂડ એક્ટ્રેસ કાજોલની ફિલ્મ 'દો પત્તી'નો વિવાદ પીએમ મોદી સુધી પહોંચી ગયો છે.
રશ્મિકા મંદાના ગત દિવસોમાં પોતાના ડીપ ફેક વીડિયોના કારણે ખુબ ચર્ચામાં રહી. ત્યારે રશ્મિકા બાદ હવે બોલિવુડ એક્ટ્રેસ કાજોલ આ ટેકનિકનો શિકાર બની છે.
અજય દેવગનની ફિલ્મ 'દ્રશ્યમ 2' છેલ્લા બે અઠવાડિયાથી બોક્સ ઓફિસ પર રાજ કરી રહી છે. આ ફિલ્મ દુનિયાભરમાં 300 કરોડની કમાણી કરવાની નજીક પહોંચી ગઈ છે