ભરૂચ અંકલેશ્વર : કાપોદ્રા પાટીયા નજીકની 2 દુકાનોમાં તસ્કરો ત્રાટક્યા, તસ્કરોની કરતૂત CCTVમાં કેદ… ભરૂચ જિલ્લાના અંકલેશ્વરના કાપોદ્રા પાટીયા નજીકની 2 દુકાનોમાં ત્રાટકેલા તસ્કરોની કરતૂત CCTV કેમેરામાં કેદ થઈ જવા પામી હતી. By Connect Gujarat 22 Mar 2024 Share Twitter Share Whatsapp LinkedIn