કર્ણાટકમાં એક કાર્યક્રમ દરમિયાન પ્રખ્યાત ગાયક કૈલાશ ખેર પર હુમલો, આરોપીની ધરપકડ
બોલિવૂડના પ્રખ્યાત ગાયક કૈલાશ ખેર તેમના સૂરો માટે જાણીતા છે. તેમના અવાજનો જાદુ દેશભરના લોકોના દિલમાં તેમના માટે પ્રેમ પેદા કરે છે.
રૂપિયાનો વરસાદ : બેંગલુરુમાં ફ્લાયઓવર પરથી એક વ્યક્તિએ ઉડાવી નોટો, પૈસા લુંટવા જામી ભીડ.!
કર્ણાટકના બેંગલુરુનો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. આ વીડિયોમાં એક વ્યક્તિ ફ્લાયઓવર પરથી ઊભો રહીને નોટો ઉડાવતો જોવા મળી રહ્યો છે.
ભારતનો સૌથી મોંઘો ડોગ, આ કોકેશિયન શેફર્ડ ડોગની કિંમત જાણીને થઈ જશો સ્તબ્ધ.!
ક્યારેક આ પ્રેમ એ હદે હોય છે કે લોકો મોંઘા ડોગ ખરીદતા પણ ખચકાતા નથી. પછી ભલે તેની કિંમત 20 કરોડ હોય. કર્ણાટકની રાજધાની બેંગલુરુમાં કંઈક આવું જ બન્યું છે.
PM મોદીના મોટાભાઈ પ્રહલાદ મોદીની કારને નડ્યો અકસ્માત,વાંચો શું છે વિગત
કર્ણાટકના મૈસૂરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના મોટા ભાઈ પ્રહલાદ મોદીની ગાડીને અકસ્માત નડ્યો હોવાની માહિતી મળી રહી છે.
બોર્ડર ઇશ્યૂઃ મુંબઈના બસ સ્ટોપ પર કર્ણાટકના સીએમના પોસ્ટર પર ફેંકવામાં આવી શાહી, વિવાદ વધવાની ભીતિ..!
આસામ અને મેઘાલય વચ્ચેનો સીમા વિવાદ હજુ અટક્યો ન હતો કે મહારાષ્ટ્ર-કર્ણાટક સરહદ વિવાદ મામલે બંને રાજ્યોના મુખ્યમંત્રીઓ સામસામે આવી ગયા છે.
No more pages
/connect-gujarat/media/post_banners/5cc7a2912c1161185f4cd5340ffefec1b2d42421dd481aa0b60df7bd6a6abd2d.webp)
/connect-gujarat/media/post_banners/ee611dcabfa5f2e8e77e1bd426bf46fdb826e5430f88418c2af42e1529f1c09f.webp)
/connect-gujarat/media/post_banners/8d1e13657a91f1098c0fbda0e814c3db5b9ef1010df2e36db695cbb62cae1e6b.webp)
/connect-gujarat/media/post_banners/73666dbd55a9f374cf1fdaf07f071c9162af3669e530625bb68fb6be07cb30a0.webp)
/connect-gujarat/media/post_banners/72fac2070008b0d234d96d094fcdd014b1b61d21f5a4db78b378b425f96716d0.webp)
/connect-gujarat/media/post_banners/a1eea31cc6bdea27c93d96211dea8844acf670990dc04dcf0bd1d15a58036b83.webp)
/connect-gujarat/media/post_banners/4927dbd78de8f3aecd94e8ce42add689e785de93ec0c6ae7951875f4cf10451f.webp)
/connect-gujarat/media/post_banners/64d55647fcfcc393e10ebca164f7fbf0a09d8706fd450db6521365084b078f26.webp)
/connect-gujarat/media/post_banners/e5bdce3e799d76a06583d6c438d411e474cbb8eceac52af0ef5690a02f4ce616.webp)
/connect-gujarat/media/post_banners/037d4d9e4b1cc94205c7d0505184900a0a859e752eb4e0b3fcfbb9d02c431fd4.webp)