કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષને કર્ણાટક-ભાજપના ઉમેદવારે ધમકી આપતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસમાં રોષ..!
મલ્લિકાર્જૂન ખડગે અને તેમના પરિવારને મારી નાખવાની ધમકી આપવામાં આવી હોવાથી ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે.
મલ્લિકાર્જૂન ખડગે અને તેમના પરિવારને મારી નાખવાની ધમકી આપવામાં આવી હોવાથી ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે.
લિંગાયત સમુદાય ભાજપની પરંપરાગત વોટ બેંક છે લિંગાયત સમુદાયે કર્ણાટકને નવ મુખ્યમંત્રી આપ્યા છે
આ દરમિયાન ગઈકાલે ભાજપે ચૂંટણી ઢંઢેરો બહાર પાડયા બાદ હવે કોંગ્રેસે પણ વચનોની લહાણી કરી છે.
પીએમ મોદી 28 એપ્રિલે ચૂંટણી પ્રચાર માટે મેદાનમાં ઉતરશે. તેઓ 7 મે સુધી લગભગ 15 જાહેર સભાઓ અને રોડ શો કરશે.
મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમારે પ્રેસ કોન્ફરન્સમાં જાહેરાત કરી હતી. તેમણે કહ્યું કે કર્ણાટકમાં 5.21 કરોડ મતદારો છે, જે 224 વિધાનસભા સીટો પર મતદાન કરશે.