દુનિયાકર્ણાટક : કોંગ્રેસના ધારાસભ્ય યુટી ખાદેર સ્પીકર પદ માટે નોમિનેટ, બની શકે છે સૌથી યુવા સ્પીકર..! કર્ણાટકમાં નવી સરકારના શપથ લીધા બાદ હવે વિધાનસભા અધ્યક્ષની ચૂંટણીની તૈયારીઓ કરવામાં આવી છે. By Connect Gujarat 23 May 2023 13:56 ISTShare Twitter Share Whatsapp LinkedIn
દેશકર્ણાટક: સિદ્ધારમૈયાએ CM પદના શપથ લીધા, ડીકે શિવકુમાર ડેપ્યુટી સીએમ સિદ્ધારમૈયા આજે બીજી વખત કર્ણાટકના મુખ્યમંત્રી બન્યા છે. તેમની સાથે કર્ણાટક કોંગ્રેસના અધ્યક્ષ ડીકે શિવકુમારને ડેપ્યુટી CM પદના શપથ લીધા By Connect Gujarat 20 May 2023 13:24 ISTShare Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતભાવનગર: કર્ણાટક વિધાનસભા ચૂંટણીમાં જીત થતા કોંગ્રેસ દ્વારા કરવામાં આવી ભવ્ય ઉજવણી કર્ણાટક વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસે ભવ્ય જીત હાંસલ કરતા ભાવનગર કોંગ્રેસ દ્વારા જીતની ખુશી મનાવવામાં આવી હતી By Connect Gujarat 13 May 2023 17:36 ISTShare Twitter Share Whatsapp LinkedIn
દેશકર્ણાટકમાં કોંગ્રેસ સરકાર, રાહુલ ગાંધીએ કહ્યું નફરતનું બજાર બંધ થયુ અને પ્રેમની દુકાન ખૂલી કર્ણાટક વિધાનસભા ચૂંટણીમાં બહુમતી મેળવ્યા બાદ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી શનિવારે લગભગ 2.30 વાગ્યે મીડિયા સમક્ષ હાજર થયા હતા. By Connect Gujarat 13 May 2023 15:39 ISTShare Twitter Share Whatsapp LinkedIn
દેશકર્ણાટક વિધાનસભા ચૂંટણીમાં મોદી મેજિક ન ચાલ્યો !, કોંગ્રેસ સરકાર બનાવવા તરફ કર્ણાટક વિધાનસભા ચૂંટણીની મતગણતરી ચાલી રહી છે. ચૂંટણી પંચ મુજબ કોંગ્રેસ 128, ભાજપ 66 જેડીએસ 22 અને અન્ય 5 સીટ પર આગળ છે. By Connect Gujarat 13 May 2023 14:12 ISTShare Twitter Share Whatsapp LinkedIn
દેશકર્ણાટકમાં ભારે વરસાદના કારણે 4 વ્યક્તિના મોત, ઘણા લોકો થયા ઇજાગ્રસ્ત... 2 લોકો વીજળી પડવાથી મૃત્યુ પામ્યા હતા, જ્યારે 2 અન્ય લોકો ઓટોરિક્ષા પર ધરાશાયી થયેલા ઝાડના કારણે મૃત્યુ પામ્યા હતા. By Connect Gujarat 12 May 2023 15:24 ISTShare Twitter Share Whatsapp LinkedIn
દેશKarnataka Election EXIT POLL: કર્ણાટકમાં કોની સરકાર બનશે..? કર્ણાટકમાં 224 બેઠક પર પણ મતદાન પૂર્ણ થયું છે. 65.69% મતદાન થયું. હવે પરિણામની રાહ જોવાઈ રહી છે By Connect Gujarat 10 May 2023 21:08 ISTShare Twitter Share Whatsapp LinkedIn
અમદાવાદકોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષને કર્ણાટક-ભાજપના ઉમેદવારે ધમકી આપતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસમાં રોષ..! મલ્લિકાર્જૂન ખડગે અને તેમના પરિવારને મારી નાખવાની ધમકી આપવામાં આવી હોવાથી ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે. By Connect Gujarat 09 May 2023 19:01 ISTShare Twitter Share Whatsapp LinkedIn
દેશકર્ણાટકમાં ચૂંટણી પહેલા ભાજપને સૌથી મોટો ઝટકો, શક્તિશાળી લિંગાયત સંપ્રદાયે કોંગ્રેસને આપ્યું સમર્થન લિંગાયત સમુદાય ભાજપની પરંપરાગત વોટ બેંક છે લિંગાયત સમુદાયે કર્ણાટકને નવ મુખ્યમંત્રી આપ્યા છે By Connect Gujarat 07 May 2023 18:43 ISTShare Twitter Share Whatsapp LinkedIn