સોમનાથના કાર્તિકી પૂર્ણિમાના મેળામાં કેદીઓએ બનાવેલ ભજીયા લોકોની દાઢે વળગ્યા,લાઇન લગાવી ખરીદે છે ભજીયા
સોમનાથમાં કાર્તિકી પૂર્ણિમાનો મેળો પુરા જોશમાં ચાલી રહ્યો છે. પ્રતિદિન લાખો લોકો આ મેળાની મુલાકાત લઈ રહ્યા છે ત્યારે આ મેળાનું મુખ્ય આકર્ષણ બન્યા છે