કેદારનાથ, લક્ષદ્વીપનો બીચ, PM મોદીની એક મુલાકાતે આ 5 પર્યટન સ્થળોની બદલી નાખ્યું નસીબ...
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે ગુજરાતના દ્વારકામાં સમુદ્રમાં ઊંડા ઉતર્યા હતા અને દ્વારકાધીશ મંદિરમાં પૂજા અર્ચના કરી હતી.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે ગુજરાતના દ્વારકામાં સમુદ્રમાં ઊંડા ઉતર્યા હતા અને દ્વારકાધીશ મંદિરમાં પૂજા અર્ચના કરી હતી.
કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ અને સાંસદ રાહુલ ગાંધીએ મંગળવારે કેદારનાથ ધામમાં પ્રણામ કર્યા. વહેલી સવારે રાહુલ ગાંધી કેદારનાથ ધામ પહોંચ્યા હતા
ઓક્ટોબરમાં ચાર ધામ યાત્રાએ જે વેગ મેળવ્યો હતો તે શિયાળામાં પણ ચાલુ જ છે. અત્યારે પણ 20 હજારથી વધુ લોકો ચાર ધામ પહોચી ગયા છે.
કેદારનાથ ફરવા જવાનું જો તમે વિચારી રહ્યા હોવ તો આ પોસ્ટ તમારા માટે ખૂબ જ કામની છે. ફરવા જવા માટે અણુક આપણે એવી વસ્તુઓ લઈ જવી પડે છે.
દિલ્હીમાં G-20 કોન્ફરન્સ માટે મહેમાનોના આગમનની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. તેને જોતા કેદારનાથ ધામની હેલિકોપ્ટર સેવા બંધ કરી દેવામાં આવી છે