ટ્રાવેલકેદારનાથ, યમનોત્રીથી લઈ લેહ અને હિમાચલ સુધી ભારે બરફ વર્ષા, ચારધામ યાત્રાળુઓ અધવચ્ચે અટવાયા જમ્મુ-કાશ્મીર, લેહ-લદ્દાખ, ઉત્તરાખંડ અને હિમાચલ પ્રદેશના ઘણા વિસ્તારોમાં હિમવર્ષા થઈ રહી છે. By Connect Gujarat 28 Apr 2023Share Twitter Share Whatsapp LinkedIn
ધર્મ દર્શનયાત્રીઓને રાહ નહીં જોવી પડશે, એક કલાકમાં 1200 શ્રદ્ધાળુઓ કરી શકશે કેદારનાથના દર્શન, મળશે ટોકન આવનારી યાત્રા દરમિયાન એક કલાકમાં માત્ર 1200 શ્રદ્ધાળુઓ જ કેદારનાથના દર્શન કરી શકશે. By Connect Gujarat 15 Feb 2023Share Twitter Share Whatsapp LinkedIn
દેશચારધામ : ભક્તો માટે સોવેનિયર બનાવવા સૂચના, રાજ્યમાં સ્વરોજગારનો બીજો માર્ગ ખુલશે.! રાજ્યમાં ચારધામ યાત્રા પર આવનારા શ્રદ્ધાળુઓ માટે સોવનિયર તૈયાર રહેશે. તેનાથી યુવાનો અને મહિલાઓ માટે સ્વરોજગારીનો માર્ગ ખુલશે. By Connect Gujarat 02 Nov 2022Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતકેદારનાથમાં હેલિકોપ્ટર દુર્ઘટનામાં 7 પૈકી ભાવનગરની 3 દીકરીઓના મોત, શોકમગ્ન બન્યું ભાવનગર... ઉત્તરાખંડમાં કેદારનાથ નજીક હેલિકોપ્ટર ક્રેશ થતાં પાયલોટ સહિત 7 લોકોના મોત નીપજ્યાં છે. જેમાં ગુજરાતના ભાવનગરની 3 દીકરીઓનો પણ સમાવેશ થાય છે. By Connect Gujarat 18 Oct 2022Share Twitter Share Whatsapp LinkedIn
દેશઉત્તરાખંડ : કેદારનાથ ધામમાં હેલિકોપ્ટર ક્રેશ, પાયલોટ સહિત 7 લોકોના મોત ઉત્તરાખંડમાં આજે એક મોટો અકસ્માત થયો છે. કેદારનાથ ધામમાં બપોરે 12 વાગ્યાની આસપાસ હેલિકોપ્ટર ક્રેશ થયું હતું. By Connect Gujarat 18 Oct 2022Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચગણેશ મહોત્સવ દરમ્યાન ચારધામની યાત્રા ભરૂચમાં જ બનશે શક્ય !,જુઓ ક્યાં ક્યાં 4 ધામની પ્રતિકૃતિનું કરાયું નિર્માણ હાલ ગણેશ મહોત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે ભરૂચમાં અલગ અલગ યુવક મંડળો દ્વારા ચારધામની પ્રતિકૃતિનું નિર્માણ કરાયું છે જે લોકોમાં આકર્ષણનું કેન્દ્ર બની છે By Connect Gujarat 06 Sep 2022Share Twitter Share Whatsapp LinkedIn
દેશઉત્તરાખંડ : આજથી કેદારનાથ ધામના કપાટ ખૂલ્યા, વડાપ્રધાન મોદીના નામથી પહેલી પૂજા કરાઇ આજરોજ ઉત્તરખંડના ચારધામમાનું એક ધાર કેદારનાથના કપાત ખૂલ્યા હતા. જેમાં પીએમ મોદીના નામે પહેલી પુજા કરવામાં આવી હતી . By Connect Gujarat 06 May 2022Share Twitter Share Whatsapp LinkedIn
Featuredઉત્તરાખંડ : બાબા કેદારનાથ અને માતા ગંગાની ડોલી પ્રસ્થાન થઇ, જાણો તેનો મહિમા અને તેની ગાથા શ્રી કેદારનાથ ભગવાનની પંચમુખી ડોલી ઓમકારેશ્વર મંદિર ઉખીમઠથી કેદારનાથ ધામ માટે રવાના થઈ હતી. By Connect Gujarat 02 May 2022Share Twitter Share Whatsapp LinkedIn
રાજકોટઉત્તરાખંડમાં ગુજરાતના યાત્રીઓ ફસાયા,મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે ઉત્તરાખંડના સી.એમ.સાથે કરી વાત ઉત્તરખંડમાં સર્જાયેલ મેઘ તાંડવના કારણે ગુજરાતના 1 હજારથી વધુ પ્રવાસીઓ ફસાયા છે By Connect Gujarat 19 Oct 2021Share Twitter Share Whatsapp LinkedIn