ગુજરાત સુરત : ગૂગલ પર યુવકે "સેલ કીડની ફોર મની' સર્ચ કર્યું હતું, જુઓ પછી તેના સાથે શું થયું..! બહેનના લગ્ન માટે દેવું થતા યુવક કીડની વેચવા નીકળ્યો હતો, યુવક રૂ. 4 કરોડમાં કીડની વેચવા ગયો, રૂ. 14.78 લાખ ગુમાવ્યા. By Connect Gujarat 17 Jul 2021 Share Twitter Share Whatsapp LinkedIn