IPL 2025: ઓપનિંગ મેચમાં RCBએ KKRને હરાવ્યું, વિરાટ કોહલીના શાનદાર 59 રન
રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ (RCB)એ IPL-18ની ઓપનિંગ મેચ જીતી લીધી છે. ટીમે ડિફેન્ડિંગ ચેમ્પિયન કોલકાતા નાઈટ રાઈડર્સને 7 વિકેટથી હરાવ્યું.
રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ (RCB)એ IPL-18ની ઓપનિંગ મેચ જીતી લીધી છે. ટીમે ડિફેન્ડિંગ ચેમ્પિયન કોલકાતા નાઈટ રાઈડર્સને 7 વિકેટથી હરાવ્યું.
પંજાબ કિંગ્સે IPLના સૌથી મોટો ટાર્ગેટને ચેઝ કર્યો છે. ટીમે વર્તમાન સિઝનની 42મી મેચમાં કોલકાતા નાઈટ રાઈડર્સને 8 વિકેટથી હરાવ્યું હતું.