અંકલેશ્વર: કોસમડીની વ્રજભૂમિ સોસા.ના બંધ મકાનને તસ્કરોએ બનાવ્યું નિશાન
અંકલેશ્વરના કોસમડી ગામની વ્રજભૂમિ સોસાયટીમાં આવેલ બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવી સોનાના ઘરેણાં રોકડા મળી કુલ 1.93 લાખથી વધુના મુદ્દામાલ ચોરી કરી ફરાર થઈ ગયા હતા