કચ્છ : સમુદ્રમંથન સમયના વાસુકી નાગના અવશેષો મળી આવ્યા, સમગ્ર વિશ્વનું ધ્યાન ખેંચાયુ
કચ્છની પાનધ્રો પાસેની લિગ્નાઈટ ખાણમાંથી અત્યાર સુધીના સૌથી મોટા સાપના અવશેષો મળી આવ્યા છે. આ બાબતે સમગ્ર વિશ્વનું ધ્યાન ખેંચાયુ છે
કચ્છની પાનધ્રો પાસેની લિગ્નાઈટ ખાણમાંથી અત્યાર સુધીના સૌથી મોટા સાપના અવશેષો મળી આવ્યા છે. આ બાબતે સમગ્ર વિશ્વનું ધ્યાન ખેંચાયુ છે
સમગ્ર રાજ્યમાં હવામાન વિભાગ દ્વારા ભારે પવન અને વરસાદની આગાહી કરવામાં આવી હતી.
બોલિવૂડ એક્ટર સલમાન ખાનના ઘરે ફાયરિંગના કેસમાં મુંબઈ ક્રાઈમ બ્રાન્ચને મોટી સફળતા મળી છે.
સચિદાનંદ મંદિર ખાતે સચિદાનંદ સંપ્રદાયના રસિકજનો દ્વારા શ્રી રાધાકૃષ્ણ ભગવાનને ફૂલો અર્પણ કરી હોળી પર્વની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી.
આગામી સમયમાં નાના ખેડૂતો સીવીડની ખેતી કરીને સંબંધિત ઉદ્યોગ સાથે તેનું વેચાણ કરે તે દિશામાં આ કોન્ફરન્સ મહત્વનો બની રહેશે.