ભરૂચ : ખાનગી વકીલની લાંચના ગુનામાં જામીન રદ કરતી કોર્ટ, અમદાવાદ ACBએ કરી હતી ધરપકડ
અમદાવાદ એન્ટિ કરપ્શન બ્યુરો દ્વારા છટકુ ગોઠવવામાં આવ્યુ હતું, અને લાંચના નાણાં પેટે રૂપિયા 4 લાખ સ્વીકારતા આરોપી વકીલને રંગેહાથ ઝડપી પાડ્યો હતો
અમદાવાદ એન્ટિ કરપ્શન બ્યુરો દ્વારા છટકુ ગોઠવવામાં આવ્યુ હતું, અને લાંચના નાણાં પેટે રૂપિયા 4 લાખ સ્વીકારતા આરોપી વકીલને રંગેહાથ ઝડપી પાડ્યો હતો
નાંદ ગામના સરપંચ રતિલાલ વસાવાએ ગ્રામપંચાયતના મંજુર થયેલા કામો પૂર્ણ થતા આ કામના બિલ પાસ કરવા માટે કોન્ટ્રકટર પાસે રૂ.22,000ની લાંચની માંગ કરી હતી.
પાટણ એસટી ડેપો વિભાગમાં ફરજ બજાવતા એક કર્મચારીને ધાર્મિક કામ અર્થે રજા ની જરૂર હોય રજા માંગતા વિભાગમાં ફરજ બજાવતા કંડકટર કમ ઓફિસ વર્ક કર્મચારી ગૌતમભાઈ મંગળભાઈ રાવળ દ્વારા રજા મંજૂરી અર્થે 1000 રૂપિયાની લાંચ માગતા