સુરત : જેલમાંથી કોલેજની પરીક્ષા આપતાં વિદ્યાર્થીઓની માર્કશીટ પર પરીક્ષા કેન્દ્રનું નામ નહીં લખાશે, જાણો કેમ..!
દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીએ જેલમાં રહીને એક્સટર્નલ પરીક્ષા આપતા વિદ્યાર્થીઓના ભવિષ્યને ધ્યાનમાં રાખીને એક મહત્વનો નિર્ણય લીધો છે.