ભાવનગર : કેન્દ્રિય આરોગ્ય મંત્રીના હસ્તે હણોલ ગામે તળાવ ઊંડા ઉતારવાની કામગીરીનું ખાતમુહૂર્ત કરાયું
રાજ્યમાં પાણીના સ્ત્રોત અને ભૂગર્ભ જળ સ્તર ઘટી રહ્યાં છે, ત્યારે હવે સરકારે દરેક જિલ્લાઓમાં સરોવર બનાવવાનું જે આયોજન કર્યું છે.
રાજ્યમાં પાણીના સ્ત્રોત અને ભૂગર્ભ જળ સ્તર ઘટી રહ્યાં છે, ત્યારે હવે સરકારે દરેક જિલ્લાઓમાં સરોવર બનાવવાનું જે આયોજન કર્યું છે.
અંકલેશ્વરના બાકરોલ ગામના તળાવમાંથી યુવાન અને યુવતીનો મૃતદેહ મળી આવતા ચકચાર મચી જવા પામી છે.
બોડેલી તાલુકાનું કુંદનપુર તળાવ ભરવા સ્થાનિકોની માંગ, તળાવ ખાલીખમ હોવાથી ખેતી અને સિંચાઈ માટે બાધા.