વડોદરા:રાજવી પરિવાર દ્વારા પરંપરાગત રીતે વિઘ્નહર્તા દેવનું લક્ષ્મી વિલાસ પેલેસમાં સ્થાપન કરાયુ
વડોદરા શહેરમાં રાજવી પરિવાર દ્વારા ગણેશજીને પાલખીમાં બિરાજમાન કરીને લક્ષ્મી વિલાસ પેલેસમાં પરંપરાગત રીતે સ્થાપના કરવામાં આવી હતી.
વડોદરા શહેરમાં રાજવી પરિવાર દ્વારા ગણેશજીને પાલખીમાં બિરાજમાન કરીને લક્ષ્મી વિલાસ પેલેસમાં પરંપરાગત રીતે સ્થાપના કરવામાં આવી હતી.
વડોદરાના લક્ષ્મી વિલાસ પેલેસ ખાતે વાજતે ગાજતે ધામધૂમથી ગણપતિજી નું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું