કેરળના વાયનાડમાં ભૂસ્ખલનથી ભારે તારાજી સર્જાઈ,47 લોકોએ ગુમાવ્યા જીવ
કેન્દ્ર સરકાર દ્વ્રારા વાયનાડમાં ભૂસ્ખલનમાં મૃત્યુ પામેલા લોકોના પરિવારોને PMNRF તરફથી એક્સ-ગ્રેશિયા તરીકે 2 લાખ રૂપિયા આપવામાં આવશે ભૂસ્ખલનમાં 47 લોકોએ ગુમાવ્યો છે જીવ
કેન્દ્ર સરકાર દ્વ્રારા વાયનાડમાં ભૂસ્ખલનમાં મૃત્યુ પામેલા લોકોના પરિવારોને PMNRF તરફથી એક્સ-ગ્રેશિયા તરીકે 2 લાખ રૂપિયા આપવામાં આવશે ભૂસ્ખલનમાં 47 લોકોએ ગુમાવ્યો છે જીવ
કેદારનાથ પદયાત્રી માર્ગ પર રવિવારે સવારે એક દુઃખદ અકસ્માત સર્જાયો હતો. અહીં ભૂસ્ખલનને કારણે અનેક શ્રદ્ધાળુઓ કાટમાળ નીચે દટાયા હોવાના અહેવાલ છે.
દક્ષિણ ફિલિપાઈન્સમાં ભારે વરસાદ અને પૂરના કારણે તબાહી સર્જાઈ છે. સતત વરસાદને કારણે પ્રાંતિજમાં ભૂસ્ખલન જેવી સ્થિતિ સર્જાઈ રહી છે.
વડોદરા શહેરના મકરપુરા વિસ્તારમાં રહેતા ગર્ગ પરિવારના ચાર સભ્યો મનાલી ફરવા માટે ગયા હતા.જો કે આ પરિવારે ભૂ સ્ખલન અને વરસાદ વચ્ચે 52 કલાક કારમાં જ ગુજારવા પડ્યા હતા. પરિવારની આંખો સામે મોત સતત ઝઝૂમી રહ્યું હતુ.