ભરૂચ : કોરોના વેકસીનના 100 કરોડ ડોઝ અપાયાં, જય અંબે સ્કુલ ખાતે કરાઇ ઉજવણી
ભરૂચ જિલ્લા યુવા મોરચાએ જય અંબે ઇન્ટરનેશનલ સ્કુલના સહયોગથી વિવિધ કાર્યક્રમોનું આયોજન કર્યું હતું.....
ભરૂચ જિલ્લા યુવા મોરચાએ જય અંબે ઇન્ટરનેશનલ સ્કુલના સહયોગથી વિવિધ કાર્યક્રમોનું આયોજન કર્યું હતું.....
સમગ્ર દેશ અને રાજ્યમાં કોરોના મહામારી ખતમ થવાને આરે છે, ત્યારે વેક્સિનેશનની પ્રક્રિયા ઝડપી બનાવવા તંત્ર કમર કસી રહ્યું છે.
18 થી 44 વર્ષની વય ધરાવતાં લોકો માટે ઓનલાઇન રજીસ્ટ્રેશન રદ કરી દેવામાં આવ્યું છે.