હવે, પાલિકામાં ઓનલાઈન ફરિયાદ..! : પાટણ પાલિકાએ એપ લોન્ચ કરી, 48 કલાકમાં કરાશે ફરિયાદનો નિકાલ...
પાટણ પાલિકાની સ્વચ્છતા શાખા દ્વારા શહેરના બગવાડા દરવાજા ખાતે સ્વચ્છ ભારત મિશન અંતર્ગત એપ્લીકેશન લોન્ચ કરવામાં આવી છે.
પાટણ પાલિકાની સ્વચ્છતા શાખા દ્વારા શહેરના બગવાડા દરવાજા ખાતે સ્વચ્છ ભારત મિશન અંતર્ગત એપ્લીકેશન લોન્ચ કરવામાં આવી છે.
Realme તેના ગ્રાહકો માટે Realme GT 6T સ્માર્ટફોન લાવવા જઈ રહ્યું છે. કંપની છેલ્લા કેટલાક દિવસોથી આ ફોનને ટીઝ કરી રહી છે.
વોટ્સએપના ભારતમાં લાખો ગ્રાહકો છે, જેઓ તેમની જરૂરિયાત મુજબ તેનો ઉપયોગ કરે છે. WhatsApp સંદેશાઓને વધુ વ્યક્તિગત બનાવવા માટે, એપ્લિકેશને એક નવું ચેટ ફિલ્ટર રજૂ કર્યું છે.
જો તમે નવો ફોન ખરીદવાનું વિચારી રહ્યા છો તો આ માહિતી તમારા માટે ઉપયોગી થઈ શકે છે.
અંકલેશ્વર જી.આઈ.ડી.સી.માં આવેલ અંબે ગ્રીન સોસાયટી પાસે ધનરાજ રોટરી મહિલા સશક્તિકરણ કેન્દ્રનું આજરોજ લોકાર્પણ કરાયું.
એપલ, વિશ્વભરમાં ટોચના સ્માર્ટફોન ઉત્પાદકોમાં ગણવામાં આવતી કંપની, તેના ગ્રાહકો માટે ફોલ્ડેબલ ફોન લોન્ચ કરવાની તૈયારી કરી રહી છે.