itel એ મોબાઈલની કિંમતમાં લોન્ચ કર્યું ટેબલેટ, 4G કનેક્ટિવિટી પણ મળશે
મોબાઈલ એસેસરીઝ, ટીવી અને મોબાઈલ પછી આઈટેલે ટેબ્લેટ સેગમેન્ટમાં પ્રવેશ કર્યો છે. itel એ ભારતમાં તેનું પ્રથમ ટેબલેટ આઈટેલ પેડ 1 લોન્ચ કર્યું છે.
મોબાઈલ એસેસરીઝ, ટીવી અને મોબાઈલ પછી આઈટેલે ટેબ્લેટ સેગમેન્ટમાં પ્રવેશ કર્યો છે. itel એ ભારતમાં તેનું પ્રથમ ટેબલેટ આઈટેલ પેડ 1 લોન્ચ કર્યું છે.
ધ રાઇફલ શૂટિંગ એસોસિએશન ઓફ વડોદરા દ્વારા 17મી આર.એમ.હલવાઈ મેમોરિયલ ડિસ્ટ્રીકટ શૂટિંગ કોમ્પિટિશનનું માંજલપુર સ્પોર્ટ કોમ્પ્લેક્સ ખાતે આયોજન કરવામાં આવ્યું હતું.
સુરત જિલ્લાના બારડોલીના બાબલા ગામે સુજલામ સુફલામ્ જળ અભિયાન ૨૦૨૩નો શુભારંભ કરાયો હતો.
સુજલામ સુફલામ જળ અભિયાન અંતર્ગત આજે ગાંધીનગર ખોરજ ગામનું તળાવ ઊંડું કરવાની કામગીરી શરૂ કરવામાં આવી છે.
જામનગર મહાનગર પાલિકા દ્વારા ઈઝ ઓફ લિવિંગ ઈન્ડેક્ષ 2.0ની શરૂઆત કરવામાં આવી છે
આ પ્રસંગે મંત્રી કનુ દેસાઈએ જણાવ્યું હતું કે, કોરોનાના કારણે શ્રમિક અન્નપૂર્ણા યોજના બંધ કરાઈ હતી. પરંતુ હવે ફરી આ યોજના ચાલુ કરવામાં આવી છે.
Realme એ તેનો નવો કોકા-કોલા સ્પેશિયલ એડિશન ફોન Realme 10 Pro 5G ભારતમાં લોન્ચ કર્યો છે.
વલસાડ જિલ્લા કલેકટર ક્ષિપ્રા આગ્રે દ્વારા 2 ધન્વન્તરી આરોગ્ય રથનો શુભારંભ કરવામાં આવ્યો હતો.