સાબરકાંઠા : 11 હજાર દીવડાઓથી ઝળહળી ઉઠ્યું હિંમતનગર, શાળાના વિદ્યાર્થીઓએ કરી દિવાળીની ઉજવણી...
સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર ખાતે દિવાળી પર્વ નિમિત્તે 11 હજાર દીવડાઓ પ્રગટાવી અને આતશબાજી કરીને ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી.
સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર ખાતે દિવાળી પર્વ નિમિત્તે 11 હજાર દીવડાઓ પ્રગટાવી અને આતશબાજી કરીને ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી.
દિવાળીના અવસર પર, રોશની ઘરની સજાવટમાં આકર્ષણ ઉમેરે છે. ઘરને સુંદર દેખાવ આપવા માટે લાઇટ્સ અને લેમ્પ્સ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે.
અયોધ્યામાં ચોરોએ રામ લલ્લા મંદિર તરફ જતા રામ પથ અને ભક્તિ પથ પર લગાવેલી 50 લાખ રૂપિયાથી વધુની કિંમતના 3,800 બામ્બુ લાઇટ અને 36 ગોબો પ્રોજેક્ટર લાઈટની ચોરી થતા પોલીસની સુરક્ષાની વાતો પોકળ સાબિત થઇ છે.
આજે એટલે કે 11મી નવેમ્બરે રામની નગરી અયોધ્યામાં રોશનીના પર્વ પર એક મોટો રેકોર્ડ બનવા જઈ રહ્યો છે.
નગરપાલિકા હર હંમેશા ભ્રષ્ટાચાર મુદ્દે વિવાદમાં રહેતું હોય છે, ત્યારે ભરૂચ શહેરમાં વિવિધ વિસ્તારોમાં સ્ટ્રીટ લાઈટોથી માંડી વિસ્તારોની લાઇટો પણ છેલ્લા 2 મહિનાથી બંધ રહી છે.