ભરૂચ ડિવિઝનના 8 પોલીસ મથકમાં ઝડપાયેલ રૂ.1.58 કરોડના વિદેશી દારૂના જથ્થાનો નાશ કરાયો
ભરૂચ ડિવિઝનની પોલીસ દ્વારા કાયદેસરની કાર્યવાહી દરમિયાન ઝડપાયેલ વિદેશી દારૂના જથ્થાનો આજે ભરૂચના ચાવજ રોડ વિસ્તારમાં નાશ કરવામાં આવ્યો હતો.
ભરૂચ ડિવિઝનની પોલીસ દ્વારા કાયદેસરની કાર્યવાહી દરમિયાન ઝડપાયેલ વિદેશી દારૂના જથ્થાનો આજે ભરૂચના ચાવજ રોડ વિસ્તારમાં નાશ કરવામાં આવ્યો હતો.
6 પોલીસ મથકોમાં પકડાયેલ દારૂના જથ્થા મુજબ કુલ બોટલ નંગ 24,632 જેની કિંમત 46,96,838 રૂપિયાના દારૂના મુદ્દામાલ પર રોડ રોલર ફેરવીને નાશ કરવામાં આવ્યો
દારૂના જથ્થાનો નાશ કરવા માટે કોર્ટ પાસે જરૂરી કાયદેસરની પરવાનગી માંગવામાં આવી હતી, જે પરવાનગી આવ્યા બાદ દારૂના જથ્થા પર રોડ રોલર ફેરવી નાશ કરાયો