વલસાડ : લિવ ઈન રિલેશનશિપનો આવ્યો કરૂણ અંજામ,મહિલાને મોતને ઘાટ ઉતારનાર પુરુષ મિત્રની ધરપકડ કરતી પોલીસ
જમવાનું બનાવવાની બાબતમાં પુરુષ મિત્રએ જાહેરમાં મહિલાને માર મારીને મોતને ઘાટ ઉતારીને ફરાર થઈ ગયો હતો.પોલીસે ગણતરીના કલાકોમાં જ આરોપીની ધરપકડ કરી
જમવાનું બનાવવાની બાબતમાં પુરુષ મિત્રએ જાહેરમાં મહિલાને માર મારીને મોતને ઘાટ ઉતારીને ફરાર થઈ ગયો હતો.પોલીસે ગણતરીના કલાકોમાં જ આરોપીની ધરપકડ કરી
સુરતના પાલનપુર જકાતનાકા વિસ્તારમાં લિવ ઈન રિલેશનશિપનો કરૂણ અંજામની ઘટનાથી ભારે ચકચાર મચી છે. બે વર્ષ પૂર્વે ઘરેથી ભાગીને પ્રેમી સાથે રહેતી 20 વર્ષીય યુવતીની પ્રેમીએ ઠંડે કલેજે હત્યા કરી હતી,
સુરતના જહાંગીરાબાદ વિસ્તારમાં હિન્દુ યુવતી સાથે લિવ ઈન રિલેશનશિપમાં ભાડેથી રહેવા માટે પશ્ચિમ બંગાળના મુસીબુલ શેખે પોતાનું હિન્દુ નામ પ્રદીપ રાખી તે નામનું બોગસ આધાર કાર્ડ બનાવતા SOG પોલીસના હાથે ઝડપાયો છે.
ભારતમાં લિવ ઇન રિલેશનશિપના વધતાં જતાં ચલણ વચ્ચે કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ આ સંબંધ અને સમલૈંગિક લગ્નને 'સમાજના નિયમો વિરુદ્ધ' ગણાવ્યા છે.