ભરૂચ અંકલેશ્વર: સંજાલી ગામે દોઢ વર્ષનો બાળક ઘરમાં લોક થઈ જતા ફાયર બ્રિગેડે કર્યું રેસ્ક્યુ ભરૂચ જિલ્લાના અંકલેશ્વર તાલુકાના સંજાલી ગામે દોઢ વર્ષનું બાળક ઘરમાં લોક થઈ જતા ફાયર બ્રિગેડે રેસ્ક્યુ કરીને હેમખેમ બહાર કાઢ્યું હતું. By Connect Gujarat Desk 11 Nov 2024 Share Twitter Share Whatsapp LinkedIn
ટેકનોલોજી WhatsAPP માં આવી રહ્યું છે નવુ ફીચર, અંગત અને ગુપ્ત ચેટ માત્ર એપ પર જ નહીં પણ વેબ પર પણ સુરક્ષિત રહેશે! વોટ્સએપ ચેટિંગ માટે લોકપ્રિય એપ છે. આ એપની મદદથી એક જ ટેપથી ચેટિંગ કરી શકાય છે. By Connect Gujarat 19 Feb 2024 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત નવસારી : ભોજન માટેની ગ્રાન્ટ નહીં ફાળવતા જલાલપોરની આંગણવાડીઓને તાળું મારવાની આંગણવાડી બહેનોની ચીમકી... કુપોષણ એ ગુજરાત માટે એક કલંકિત શબ્દ બની ગયો છે, ત્યારે આ દૂષણને દૂર કરવા માટે રાજ્ય સરકારે કમર કસી છે By Connect Gujarat 08 Feb 2024 Share Twitter Share Whatsapp LinkedIn
દેશ સ્પાઈસજેટઃ લોકમાં ખામીના કારણે એક કલાક સુધી પ્લેનના ટોઈલેટમાં ફસાયો પેસેન્જર..! મુંબઈથી બેંગલુરુ જતી સ્પાઈસ જેટની ફ્લાઈટમાં એક મુસાફર કમનસીબે લગભગ એક કલાક સુધી ટોઈલેટની અંદર ફસાઈ ગયો હતો. By Connect Gujarat 17 Jan 2024 Share Twitter Share Whatsapp LinkedIn
વડોદરા વડોદરા : છાણી સ્થિત સ્વામિનારાયણ મંદિરમાં તાળું બદલવાની પ્રક્રિયા ટાણે માથાકૂટ થતાં આધેડનું મોત, ઘટના CCTVમાં કેદ... છાણી વિસ્તારમાં આવેલ સ્વામિનારાયણ મંદિર ખાતે તાળું બદલવાની પ્રક્રિયા ટાણે થયેલી બબાલમાં એક આધેડને ધક્કો વાગી જતા માથાના ભાગે ગંભીર ઇજા પહોંચી હતી. By Connect Gujarat 12 Aug 2023 Share Twitter Share Whatsapp LinkedIn