ફિલ્મો બાદ થાલાપથી વિજય રાજનીતિમાં એન્ટ્રી, લોકસભા ચૂંટણી પહેલા પાર્ટીની જાહેરાત..!
લીઓ ફિલ્મ કલાકાર વિજય થાલાપથી સિનેમા જગત બાદ હવે રાજકારણના ક્ષેત્રમાં પણ ધૂમ મચાવવા માટે તૈયાર છે.
લીઓ ફિલ્મ કલાકાર વિજય થાલાપથી સિનેમા જગત બાદ હવે રાજકારણના ક્ષેત્રમાં પણ ધૂમ મચાવવા માટે તૈયાર છે.
લોકસભા ક્લસ્ટર પ્રભારી પ્રદીપસિંહ જાડેજાના અધ્યક્ષ સ્થાને આત્મીય હોલ ખાતે ક્લસ્ટર બેઠક આયોજિત કરાઈ
સમગ્ર ગુજરાતમાં ભાજપ દ્વારા મેગા ચૂંટણી પ્રચારની શરૂઆત થઈ છે. આગામી દિવસોમાં લોકસભા-2024 માટે ભાજપ ગામે ગામે પ્રચાર પ્રસાર વધારશે
ખંભાત વિધાનસભા બેઠકના કોંગ્રેસના ધારાસભ્ય ચિરાગ પટેલે વિધાનસભા અધ્યક્ષને રાજીનામું ધરી દીધું છે.
કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ તરીકે શક્તિસિંહ ગોહિલની વરણી થયા બાદ હવે પક્ષ દ્વારા જિલ્લા પ્રમુખોની વરણી કરવામાં આવી
લોકસભાની ચૂંટણી પેહલા 3 રાજ્યોમાં ભાજપના ભવ્ય વિજયને ભરૂચ જિલ્લા ભારતીય જનતા પાર્ટીએ ફટાકડા ફોડી અને મીઠાઈ વહેંચી વધાવી લીધો હતો.