આજે કામદા એકાદશી , ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મી સાથે શુક્રની પુજા કરવાનું મહત્વ.
આજે ભગવાન વિષ્ણુ અને લક્ષ્મી સાથે શુક્રની પુજા કરવાનું વિશેષ મહત્વ છે.
આજે ભગવાન વિષ્ણુ અને લક્ષ્મી સાથે શુક્રની પુજા કરવાનું વિશેષ મહત્વ છે.
એકાદશી તિથિને હિન્દુ ધર્મમાં ખૂબ જ મહત્વપૂર્ણ અને પવિત્ર માનવામાં આવે છે.
સનાતન ધર્મમાં તમામ તિથિઓમાં એકાદશી તિથિને વધુ મહત્વની ગણવામાં આવે છે.
આ ખાસ દિવસે લોકો ભગવાન વિષ્ણુ અને ભગવાન સત્યનારાયણની પૂજા કરે છે.
પોષ મહિનાના કૃષ્ણ પક્ષમાં આવતી એકાદશીને ષટતિલા એકાદશી વ્રત તરીકે ઓળખવામાં આવે છે.
મહા મહિનાના કૃષ્ણ પક્ષની એકાદશી તિથિને ષટતિલા એકાદશી તરીકે ઓળખવામાં આવે છે.
મહા મહિનાના કૃષ્ણ પક્ષની એકાદશી તિથિએ ષટ્તિલા એકાદશી વ્રત રાખવામાં આવે છે.