રાજકોટ-અમદાવાદ હાઇવે પર કારચાલકે સ્ટીયરિંગ પરનો કાબૂ ગુમાવતાં સર્જાયો ગોજારો અકસ્માત, એકનું મોત અન્ય એક ગંભીર
રાજકોટમાં અકસ્માતોની સંખ્યા દિવસે-દિવસે વધી રહી છે. ત્યારે આજે વધુ એક ગોઝારો અકસ્માત સર્જાયો હોવાનું સામે આવ્યું છે.
રાજકોટમાં અકસ્માતોની સંખ્યા દિવસે-દિવસે વધી રહી છે. ત્યારે આજે વધુ એક ગોઝારો અકસ્માત સર્જાયો હોવાનું સામે આવ્યું છે.
દિવના નાગવા એરપોર્ટના મુખ્ય દરવાજાના પીલર અને લોખંડના ગેટ સાથે કાર ચાલકનો અક્સ્માત સર્જાતા કારમાં બેઠેલા એક યુવાનનુ મોત નિપજ્યું હતું.