ગુજરાતમાં દેવ દિવાળીનો પ્રસંગ શોકમય બન્યો,રાજ્યમાં માર્ગ અકસ્માત આઠ જિંદગીઓને ભરખી ગયો
એકજ દિવસમાં બે મોટા માર્ગ અકસ્માતમાં ભરૂચ,હાંસોટ તેમજ શામળાજી માર્ગ પર સર્જાયેલા ગમખ્વાર અકસ્માતમાં આઠ નિર્દોષ વ્યક્તિઓનો જીવન દીપ બુઝાઈ ગયો હતો.
એકજ દિવસમાં બે મોટા માર્ગ અકસ્માતમાં ભરૂચ,હાંસોટ તેમજ શામળાજી માર્ગ પર સર્જાયેલા ગમખ્વાર અકસ્માતમાં આઠ નિર્દોષ વ્યક્તિઓનો જીવન દીપ બુઝાઈ ગયો હતો.
કેમિકલ ભરેલ ટેન્કર અને ડમ્પર વચ્ચે અકસ્માત બાદ ટેન્કરમાંથી કેમિકલ રસ્તા પર ફરી વળતા લોકો સહિત આસપાસના વાહન ચાલકોમાં ફફડાટ જોવા મળ્યો હતો....
અકસ્માતમાં 2 પિતરાઇ ભાઇ રાકેશ વર્મા અને શ્રવણ વર્માના સ્થળ પર જ કમકમાટીભર્યા મોત નિપજ્યા હતા, જ્યારે અન્ય એક વ્યક્તિને ગંભીર ઈજા પહોંચતા સારવાર અર્થે સયાજી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો
સારવાર મળે તે પહેલા ક્લીનરનું મોત નિપજવા પામ્યુ હતું. સમગ્ર મામલે પાટડી પોલીસે અકસ્માતે મોત અંગેનો ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.